અરબ સાગરમાં મોટું વાવાઝોડું શું ગુજરાત ઉપર ટકરાશે વાવાજોડું નમસ્કાર ગુજરાત આજના હવામાન સમાચાર માં આપ સર્વે સાથેનું સ્વાગત છે તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં વાવાઝોડું બનવા જઈ રહ્યું છે શું મિત્રો આ વાવાઝોડું સક્રિય થશે તો ગુજરાત પર તેની શું અસર જોવા મળશે વાવાઝોડું જો ગુજરાત ઉપર આવશે તો અનેક વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ શકે છે અનેક વિસ્તારોમાં ખેદાન મેદાન થઈ શકે છે વાવાઝોડાના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો હાલ તમે જાણો છો કે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો છે અને એક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું છે આવામાં મિત્રો હવામાન નિષ્ટાંત અંબાલાલ પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વરસાદની બે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને ઓગસ્ટ મહિનામાં આવનારા બે વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદ જોવા મળવાનો છે સાથે જ મિત્રો જણાવી દઈએ કે ઓગસ્ટના અંતના સમયગાળા દરમિયાન એટલે કે મિત્ર
ગુજરાતી સમાચાર હવામાન વિભાગના સમાચાર