ફેબ્રુઆરીમાં માવઠાની આગાહી. તારીખ 2 3 અને 4 માવઠું આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં જે મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવવાની ધારણા હતા, તે નબળો પડી ગયો છે. જેના કારણે આગામી દિવસોમાં મોટું માવઠું આવવાની શક્યતા નહીવત છે. વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હીમ વર્ષા થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતના ઘણાં ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેશે. વિષમ હવામાનની વિપરિત અસરના કારણે ઉભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા વધતી હોવાથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. જે બાદ ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહ તેમજ માર્ચ-એપ્રિલ મહિનામાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે. અંબાલાલ પટેલે ભરે શિયાળે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભા...
અરબ સાગરમાં મોટું વાવાઝોડું શું ગુજરાત ઉપર ટકરાશે વાવાજોડું નમસ્કાર ગુજરાત આજના હવામાન સમાચાર માં આપ સર્વે સાથેનું સ્વાગત છે તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં વાવાઝોડું બનવા જઈ રહ્યું છે શું મિત્રો આ વાવાઝોડું સક્રિય થશે તો ગુજરાત પર તેની શું અસર જોવા મળશે વાવાઝોડું જો ગુજરાત ઉપર આવશે તો અનેક વિસ્તારોમાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ શકે છે અનેક વિસ્તારોમાં ખેદાન મેદાન થઈ શકે છે વાવાઝોડાના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો મિત્રો હાલ તમે જાણો છો કે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો છે મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો છે અને એક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું છે આવામાં મિત્રો હવામાન નિષ્ટાંત અંબાલાલ પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વરસાદની બે સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને ઓગસ્ટ મહિનામાં આવનારા બે વરસાદના રાઉન્ડમાં ભારે વરસાદ જોવા મળવાનો છે સાથે જ મિત્રો જણાવી દઈએ કે ઓગસ્ટના અંતના સમયગાળા દરમિયાન...