Skip to main content

બંગાળની ખાડી ની નવી સિસ્ટમ ભારે વરસાદ આવશે, હવામાન વિભાગની મોટી આગાહી,

 નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના આર્ટિકલ્સમાં મિત્રો ફરી એક વખત બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળશે 



બંગાળની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ મધ્ય પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે 

આ સિસ્ટમના કારણે 28 29 30 તારીખ દરમિયાન ગુજરાતના તમામ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની સિસ્ટમ સ્ટ્રોંગ છે તેના વાદળો પણ ખૂબ જ મજબૂત છે જેના કારણે અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે