ફરીથી ભારે વરસાદના એંધાણ
બંગાળની ખાદીની સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી છે જેથી હવે વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરીથી મેઘ તાંડવ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આ વખતે ત્રણ ત્રણ સિસ્ટમ ક્ષત્રિય હોવાના એંધાણ છે જેના કારણે આગામી થોડા જ દિવસોની અંદર ગુજરાતમાં ભારેથી અધિકારી વરસાદ જોવા મળવાનો છે તેમજ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ છે
તેમજ હવે ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે 2 ઓગસ્ટ થી ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ જણાવવામાં આવ્યું છે બે થી ચાર ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદના એંધાણ છે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે 2 ઓગસ્ટે નવસારી વલસાડ તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે
જ્યારે 3અને 4 ઓગસ્ટના રોજ તાપી ડાંગ ભરૂચ સુરત આ તમામ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપી દેવામાં આવી છે વધુમાં જાણીએ તો મિત્રો હવામાન ખાતાએ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી દેવામાં આવી છે હવે મિત્રો જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી ચાર દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે
દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી છે તેમજ વધુમાં જાણીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ અને ભારે ઝાપટાની શક્યતાઓ રહેલી છે પંચમહાલના ભાગોમાં પણ હળવા થી ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠામાં પણ હળવા થી ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા થી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે સાબરકાંઠાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે