Skip to main content

Posts

Showing posts from July, 2024

રાજ્યમાં ફરીથી વરસાદનું રાઉન્ડ આવશે,

 ફરીથી ભારે વરસાદના એંધાણ  બંગાળની ખાદીની સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી છે જેથી હવે વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરીથી મેઘ તાંડવ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો આ વખતે ત્રણ ત્રણ સિસ્ટમ ક્ષત્રિય હોવાના એંધાણ છે જેના કારણે આગામી થોડા જ દિવસોની અંદર ગુજરાતમાં ભારેથી અધિકારી વરસાદ જોવા મળવાનો છે તેમજ મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ છે  તેમજ હવે ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે 2 ઓગસ્ટ થી ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ જણાવવામાં આવ્યું છે બે થી ચાર ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદના એંધાણ  છે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે 2 ઓગસ્ટે નવસારી વલસાડ તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે  જ્યારે 3અને 4 ઓગસ્ટના રોજ તાપી ડાંગ ભરૂચ સુરત આ તમામ સહિતના વિસ્તારોમા

આજથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે, વરસાદ વિરામ લેવાના મૂડમાં નથી

 🔴🌧️ આજથી ભારે વરસાદની શક્યતા  નમસ્કાર મિત્રો મિત્રો રાજ્યમાં વરસાદ વિરામ લેવાના મૂડમાં નથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.રાજ્યભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા બાદ બે ત્રણ દિવસથી વરસાદ ઓછા પ્રમાણમાં પડી રહ્યો છે. વાતાવરણમાં તો હજુ વરસાદી જ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડી શકે છે તેની માહિતી આપવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે પણ રાજ્યમાં રેડ એલર્ટ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં આજે રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સાથે રેડ, ઓરેન્જ અને યલો ત્રણ એલર્ટ આપ્યા છે.આજથી ગુજરાતવાસીઓ થઈ જાય સાવધાની બંગાળની ખાડી ની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે આજથી ગુજરાતમાં ફરી એક વખત નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થવાની છે આજે સવારથી જ અહીં વિસ્તારોમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે બંગાળની ખાડીમાં સર્જાયેલું સર્ક્યુલેશન જેમ જેમ આગળ વધશે તેમ તેમ ઘણા વિસ્તારોમાં મેઘ તાંડવ કરશે બંગાળના ખાડીની સિસ્ટમ સીધી ગુજરાતના તમામ ભાગોમાં અસર કરતી જોવા

બંગાળની ખાડી ની નવી સિસ્ટમ ભારે વરસાદ આવશે, હવામાન વિભાગની મોટી આગાહી,

 નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના આર્ટિકલ્સમાં મિત્રો ફરી એક વખત બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળશે  બંગાળની સિસ્ટમ વધુ મજબૂત હોવાના કારણે જેમ જેમ આ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ મધ્ય પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે  આ સિસ્ટમના કારણે 28 29 30 તારીખ દરમિયાન ગુજરાતના તમામ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની સિસ્ટમ સ્ટ્રોંગ છે તેના વાદળો પણ ખૂબ જ મજબૂત છે જેના કારણે અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે